4.98
(102 Ratings)

Gujju The Trader Master Course

Uncategorized
Wishlist Share
Share Course
Page Link
Share On Social Media

About Course

નમષ્કાર મારા ગુજરાતી મિત્રો. આ કોર્ષ તમારી ટ્રેડિંગ લાઈફ પુરી રીતે ચેન્જ કરી દેશે. આ કોર્ષ માં બેઝિક થી લઈને એડવાન્સ ટ્રેડિંગ કોન્સેપટ બહુજ સહજતા થી ગુજરાતી ભાષા માં સમજાવ્યા છે.

મારો ઉદેશ્ય માત્ર તમને ટ્રેડિંગ સ્ટ્રેટેજી આપવાનો નહિ પરંતુ એના પાછળ ના કોન્સેપટ સમજવા નો છે કારણ કે જો તમે એકવાર આ કોન્સેપટ સમજી ગયા તો તમને માર્કેટ માં સક્સેસ થતા કોઈ નહિ રોકી શકે.

મિત્રો આ કોર્ષ માં મેં મારી અનોખી ટ્રેડિંગ સ્ટ્રેટેજી આપી છે એ પણ એના પાછળ ના લોજીક સાથે.

મને વિશ્વાસ છે કે તમને આ કોર્ષ 100% પસંદ આવશે.

Course Content

Introduction
મારા વિષે માહિતી.

  • Introducation
    10:46

Trading is Business
ટ્રેડિંગ ને એક બીઝનેસ.

Fear of Loss & Your Habits
માર્કેટ માં થયેલા લોસ નો ડર અને તમારી આદતો.

Basic Information About Market
માર્કેટ વિશે સામાન્ય જાણકારી

Basic Information About Trading
ટ્રેડિંગ વિશે સામાન્ય જાણકારી

Market Trade in Zone Concept
માર્કેટ એક ઝોન માં ટ્રેડ કરે છે

Market Trend Concept
માર્કેટ માં ટ્રેન્ડ વિષય

Market Consolidation Concept
માર્કેટ કોન્સોલિડેટ વિષય

Apply Concept on Live Market
લાઈવ માર્કેટ માં સમજણ

Market Closing Concept
માર્કેટ ક્લોસીંગ કોન્સેપટ

Advance Strike Price Selections
એડવાન્સ સ્ટ્રાઇક પ્રાઈઝ સિલેક્શન

Money Mangement
મની મેનેજમેન્ટ

Psychology Management
સાયકોલોજી મેનેજમેન્ટ

Positional Trading Strategies
પોઝિશનલ ટ્રેડિંગ સ્ટ્રેટેજી

IntraDay Trading Strategies
ઇન્ટ્રાડે ટ્રેડિંગ સ્ટ્રેટેજી

Option Chain Analysis
ઓપ્શન ચૈન વિષે જાણકારી

Live Market Trading Videos
લાઈવ માર્કેટ ટ્રેડ

Tools
સાધનો

Doubt Solving Videos
તમને આવેલ પ્રશ્નો ના ઉત્તર

Students Q n A

EMA 5 STAR SET-UP

Student Ratings & Reviews

5.0
Total 102 Ratings
5
100 Ratings
4
2 Ratings
3
0 Rating
2
0 Rating
1
0 Rating
K
3 weeks ago
Amazing!!
R
2 months ago
Shyamal Sir, its an amazing course content…. Very Simple Language and Easy to understand concept…Yes, its require practice and discipline to become profitable and professional trader.
HC
3 months ago
બહુજ સરસ કોર્સ છે તમે આ એક કોર્સ કરી લો પછી બીજા કોર્સ કરવાની જરૂર નઈ પડે એની ગેરંટી હું આપું છું
બહુ સરળ રીતે સિખડાવેલ છે એ પણ લાઈવ ટ્રેડ સાથે અને ૫૦૦૦ માં તો આવું કોઈ ના સિખડાવે
J
3 months ago
સરસ કોર્સ છે એક દમ સરળ તા થી કોન્સેપ્ટ સમજ માં આવે એવી રીતે સમજાવ્યું છે અમેઝિંગ કોર્સ થેંક્યું શ્યામલ ભાઈ.
B
3 months ago
Vell done sir
Tmari mehenat Hard che
Gujrati ma paheli vakhat jovu chu
Gujarat nu gavrav che
Thank you
BC
4 months ago
સરસ કોર્ષ છે
ખૂબ ખૂબ આભાર તમારો શ્યામલ ભાઈ
NB
4 months ago
thanks
VM
4 months ago
jay shree kastbhanjan dada....
amazing course for every beginner person great work by Shyamal bhai
AO
4 months ago
knowledge is trustable
SP
4 months ago
શ્યામભાઈ બઉ જ સરસ કોર્સ બનાવ્યો છે. સરળ અને સિમ્પલ ભાષામાં બધું જ સમજાય તે રીતે આખો કોર્સ આપેલો છે. હું છેલ્લા 5 મહિનાથી જે ના સમજી શક્યો એ આ કોર્સ દ્વારા 1 મહિનાની અંદર સમજાઈ ગયું.

Thank You Shaymbhai
ZH
5 months ago
Jay mataji
The great master corsh
Sir,bov jaji badhi vastu a corsh ma shikhva madi ane consept no Kamal che.
Ane stretegy pan bov saras che.
Thank you bhai
VH
5 months ago
one of the best Learning Shyambhai Superb
A
5 months ago
Master course na darek contents nu khub saral language ma explanation karyu che...
Jethi darek students ne koi daud na rahe...

Superb course explain by Shyamalbhai 👌👌👌
DG
5 months ago
AMAZING LIFE CHANGING COURSE BY SHYAMAL SIR
B
6 months ago
Amazing Great Course.
VP
6 months ago
best course ever
P
6 months ago
supper
HP
7 months ago
Very good content and excellent explanation of practical hurdles faced by traders.
SC
7 months ago
Really, everything is explained very well. According to me, an excellent course for trading.... Jay Shree Kashtabhanjan dada 🙏
RS
8 months ago
Course bovj mast chhe thank you so much Atlu saru knowledge Aapva mate tamaro khub khub Abhar🙏🙏